કવિ, લેખક નિવૃત્ત પ્રોફેસર, સાબર ગ્રામ વિદ્યાપીઠ - સોનાસણ. હેડ ઑફ ઘી ડીપાર્ટમેન્ટ, માસ્ટર ઑફ રૂરલ સ્ટડીઝ ભૂ.પૂ. ફેકલ્ટી ડીન ઉ.ગુ.યુનિવર્સિટી, પાટણ
બાગમાં ખીલે છે પુષ્પો માળીની દરકાર થકી .. બાગમાં ખીલે છે પુષ્પો માળીની દરકાર થકી ..
સેવા સદભાવના હૈયે રાખે તો થાય કદર આપણી .. સેવા સદભાવના હૈયે રાખે તો થાય કદર આપણી ..
જીવનબાગ મહેંકી રહે સદા એ ડગર આપણી .. જીવનબાગ મહેંકી રહે સદા એ ડગર આપણી ..