I'm Khushi and I love to read StoryMirror contents.
જોગી આ મનના દ્વાર પર જાણે હેતનાં થાપા પડ્યા .. જોગી આ મનના દ્વાર પર જાણે હેતનાં થાપા પડ્યા ..
પણ તોય આ કઠીન પ્રશ્ન ઉકેલાઈ ગયો જાણે ... પણ તોય આ કઠીન પ્રશ્ન ઉકેલાઈ ગયો જાણે ...
સોનાની વસ્તુઓ મારો શૃંગાર નાં બને .. સોનાની વસ્તુઓ મારો શૃંગાર નાં બને ..
વાયદા લાખ કરતા, ભાષણ માં લોકોની સો આશા પુરી જતા મળે છે.. વાયદા લાખ કરતા, ભાષણ માં લોકોની સો આશા પુરી જતા મળે છે..
પ્રેમ ને તો વિના શરત બસ અપાય જ છે .. પ્રેમ ને તો વિના શરત બસ અપાય જ છે ..
મારા નસીબનાં તારા લાખ મનઉ મુજથી રૂઠી જાય છે .. મારા નસીબનાં તારા લાખ મનઉ મુજથી રૂઠી જાય છે ..
ભૂમિના ધબકારા વધે રમઝટ જેમ જામે છે .. ભૂમિના ધબકારા વધે રમઝટ જેમ જામે છે ..
ભૂખી હતી હું પ્રેમની, શૂન્યથી મારુ તરભાણું ભર્યું .. ભૂખી હતી હું પ્રેમની, શૂન્યથી મારુ તરભાણું ભર્યું ..
'તારા સાદલાના રંગ ગગન માંગે, ઇન્દ્રધનુષની નકશિ સજાવવા, બિંદુ માથે સુર્ય સમા સંકલ્પ જેવો લાગે, લાલીનો... 'તારા સાદલાના રંગ ગગન માંગે, ઇન્દ્રધનુષની નકશિ સજાવવા, બિંદુ માથે સુર્ય સમા સંકલ...
છાંયડે ચાલતા જાણે હરી સાથે ચાલતા જાય છે.. છાંયડે ચાલતા જાણે હરી સાથે ચાલતા જાય છે..