Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#21 Days 21 Experiences

SEE WINNERS

Share with friends

21 દિવસ ભારત તાળાબંધી હેઠળ છે

આપણે ક્યારેય સપનામાં પણ કલ્પના ન કરી શકીએ, તેવી વાસ્તવિક પરિસ્થિતિમાંથી આપને સૌ અત્યારે પસાર થઇ રહ્યા છીએ. ઘરની લક્ષ્મણ રેખા (આપણા ઘરની સીમાઓ) ઓળંગ્યા વિના ઘરે આ ૨૧ દિવસનો સમય કેવી રીતે પસાર કરવો તે વિશે વિચારો કરવો ખરેખર મુશ્કેલ છે.

 

પરંતુ યાદ રાખો કે ફિલ્મ શૌશાંક રીડિમ્પશનના સંવાદ: "જેલમાં, માણસ તેમનું મન કબજે રાખવા કંઇક તો કરશે."

 

આગળના 21 દિવસો માટે, તમને ચોક્કસપણે જીવનના કેટલાક અન્ય પાસાંઓ જોવાની તક મળશે, જે સામાન્ય વ્યસ્ત સમયપત્રકમાં અશક્ય હતા.. સ્ટોરીમિરર તમને તમારા 21 દિવસ દરમ્યાન ડાયરી લેખનના રૂપમાં દરરોજનો અનુભવ શેર કરવાની તક આપે છે.

 

કુટુંબ સાથે વધુ સમય વિતાવીને અથવા કંઈક નવું અને નવીન કરવું જે અન્ય લોકોને પ્રેરણારૂપ બનાવી શકે તે દ્વારા તમે તમારી જાતને કેવી રીતે વ્યસ્ત રાખ્યો છે તેની તમારી દૈનિક વાર્તા શેર કરો.



નિયમો

·      તમારે તમારો દૈનિક અનુભવ અનૌપચારિક ડાયરી લેખન ફોર્મેટમાં સબમિટ કરવાની જરૂર છે. "પ્રિય ડાયરી" થી પ્રારંભ કરો અને પછી તમારી રચનાને પેન કરો.

·      તમે સ્ટોરી, કવિતા અથવા તો ઓડિયો ફોર્મેટમાં પણ અનુભવ શેર કરી શકો છો.

·      આગલા 21 દિવસો માટે દરરોજ 1 લેખને શેર કરવાની ભલામણ કરવામાં આવે છે એટલે કે સ્પર્ધાના અંત સુધીમાં તમે 21 અનુભવો અથવા વાર્તાઓ સબમિટ થશે..

·      સ્ટોરીમિરર પર પહેલેથી સબમિટ કરેલી વાર્તા, કવિતા અથવા ઓડિયો ફરીથી સબમિટ થવી જોઈએ નહીં.

·      સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને તમામ સહભાગીઓ માટે બંધનકર્તા રહેશે.

·      શ્રેષ્ઠ રચનાની પસંદગી સંપાદકીય સ્કોર અને વાચકો તરફથી મળતા લાઈક્સ, કોમેન્ટ અને મંતવ્યોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.

 

ઇનામો

·      ૨૧ દિવસ સુધી કુલ ૨૧ રચનાઓ સબમિટ કરનારને વિશિષ્ટ પ્રમાણપત્ર અને લેખકોને રૂ 150 / -ની સ્ટોરી મિરર શોપ વાઉચર આપવામાં આવશે.

·      ગુજરાતી ભાષાના 3 વિજેતાઓના ઇબુક્સ પ્રકાશિત કરવામાં આવશે અને સ્ટોરી મિરર શોપ પર દર્શાવવામાં આવશે.

·      વિજેતાઓ નામ સ્ટોરીમિરરની ઇવેન્ટ લાઇનમાં દર્શાવવામાં આવશે.

 

તારીખ :

25 મી માર્ચ 2020 થી 15 મી એપ્રિલ 2020

ઇનામ ઘોષણા: મે 2020

ભાષાઓ: ગુજરાતી,

સામગ્રી પ્રકાર: વાર્તા, કવિતા, ઓડિયો

સંપર્ક વ્યક્તિ: vishnu@storymirror.com

મોબાઈલ : ૯૭૨૩૧ ૮૫૬૦૩