Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Non Stop November Edition 3 - Advanced

SEE WINNERS

Share with friends

“જો તમે કોઈ વિશિષ્ટ પુસ્તક વાંચવા ઈચ્છો છો, પણ હજી સુધી એવું પુસ્તક લખાયું નથી ? તો તમારે ચોક્કસ એવું પુસ્તક લખવું જોઈએ.

— ટોની મોરિસન  

શું તમે ક્યારેય કોઈ એવું પુસ્તક વાંચ્યું છે જે તમને એટલું બધું ગમ્યું કે તમને થયું હોય કે આ ચોક્કસ થીમ પર કેન્દ્રિત વધુ વાર્તાઓ વાંચવા મળી જાય ! પરંતુ કમનસીબે આવી વાર્તાઓ મળી શકી નહિ. કારણ કે કોઈએ ક્યારેય આવું લખવાનો પ્રયાસ કર્યો નથી ? તો  શા માટે આવો પ્રયત્ન તમે નથી કરતા ? હા, અમે સમજીએ છીએ કે તમને આના વિષે વિચારવાની તક મળી નહિ હોય. 

પણ હવે ચિંતા નહિ, અમે તમારા માટે આ તક લઈને આવ્યા છીએ. એ માટે અમે સ્ટોરીમિરર  નોન-સ્ટોપ નવેમ્બર રાઇટિંગ ચેલેન્જની 3જી આવૃત્તિની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. એક એવો લેખન પડકાર જે તમારી અંદર રહેલા લેખકને જાગૃત કરવાનો છે

પાછલી બે સીઝનની સરખામણીમાં નોન-સ્ટોપ નવેમ્બર રાઈટિંગ ચેલેન્જ આ સીઝન થોડી અલગ છે અને આ વખતે તે ત્રણ અલગ-અલગ લેવલ સાથે ઘણી મોટી સ્પર્ધા છે. તમે ઈચ્છા મુજબ એક, બે અથવા ત્રણેય લેવલમાં ભાગ લઈ શકો છો. બે અથવા વધુ લેવલમાં ભાગ લઈ અને પડકારને પૂર્ણ કરનાર મેગા પ્રાઈઝ માટે લાયક બનશે. 

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - પ્રારંભિક – http://sm-s.in/TbGvSWf

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - મધ્યવર્તી - http://sm-s.in/njoMHwF

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - વિશિષ્ટ - http://sm-s.in/zRS6IM7

સ્પર્ધા કેવી રીતે ચાલશે ?

અમે તમને 30 દિવસ માટે 30 અલગ-અલગ પુસ્તકોમાંથી 30 સંકેતો પ્રદાન કરીશું. તમારે દરરોજ એક સંકેત પર રચના લખવાની રહેશે. તમારે ધ્યાન રખાવનું કે તમારી રચના જેતે દિવસ માટે સંકેત સ્વરૂપ આપેલ પુસ્તકની થીમ પર જ હોવી જોઈએ. તે માટે કોઇપણ શૈલી કે કોઈપણ સાહિત્ય રસનો ઉપયોગ કરી શકશો. શરત એ કે તે રચના જેતે દિવસના પુસ્તકનાના સંકેત પર આધારિત હોવી જોઈએ.

એડવાન્સ લેવલ માટેના પુસ્તક સંકેતો 

ભાષા : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી,મરાઠી, ઓડિયા, બંગાળી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ

સાહિત્ય પ્રકાર : વાર્તા

નિયમો :

·  વિજેતાની પસંદગી તેમણે સબમિટ કરેલી તમામ સંકેતો પરની તમામ રચનાઓના સરેરાશ સંપાદકીય સ્કોરને આધારે નક્કી

કરવામાં આવશે.

·         સ્પર્ધેકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ.

·  ઇમેઇલ, ફોટોકોપી, હાર્ડકોપી અથવા સ્પર્ધાનીની લિંક સિવાય મુકવામાં આવેલ કોઈપણ રચના સ્પર્ધા માટે સ્વીકાર્ય રહેશે નહીં.

·  સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

·  ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર તમારી રચનાં લાઈવ થતાં તમારી પ્રોફાઇલમાં મોકલી આપવામાં આવશે.

ઇનામ  :

·  ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

·  દરેક ભાષામાં વિજેતા મિત્રોની પસંદગી સંયુક્ત પુસ્તક (એન્થોલોજી) માટે કરવામાં આવશે..

·  દરેક વિજેતા મિત્રોને અલગથી વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

વિશિષ્ટ ઇનામ :

જો તમે 7 કે તેનાથી વધુના સરેરાશ સંપાદકીય સ્કોર સાથે 3 લેવલમાંથી કોઈપણ 2 લેવલસફળતાપૂર્વક પૂર્ણ કરશો તો તમને વિજેતા ટ્રોફી અને સાથે સ્ટોરીમિરર તરફથી મફત ભૌતિક પુસ્તક પ્રકાશન કરી આપવામાં આવશે. 

સમયગાળો : 1st નવેમ્બર થી 30th નવેમ્બર 2021

પરિણામ : 20th જાન્યુઆરી 2022

પ્રતિભાવ અને પૂછપરછ માટે :

·  ઈમેઈલ : neha@storymirror.comvishnu@storymirror.com

· ફોન નંબર : 022-49240082 / 9372458287 સોમવાર થી  શનિવાર  સવરે  10.00 AM to  સાંજે 7.00 PM)

·  WhatsApp: +91 84528 04735

·  ગુજરાતી માટે : 97231 85603 વિષ્ણુ દેસાઈ

નોંધ: આ વખતની સિઝનમાં , નોન-સ્ટોપ નવેમ્બર લેખન ચેલેન્જનું આયોજન ત્રણ સ્તરોમાં કરવામાં આવ્યું છે. તમે એક, બે અથવા ત્રણેય સ્તરોમાં ભાગ લઈ શકો છો 

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - પ્રારંભિક – http://sm-s.in/TbGvSWf

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - મધ્યવર્તી - http://sm-s.in/njoMHwF

·  નોન સ્ટોપ નવેમ્બર આવૃત્તિ 3 - વિશિષ્ટ - http://sm-s.in/zRS6IM7