Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Pathak

Others

3  

Vijay Pathak

Others

વળગણ

વળગણ

1 min
13.3K


સાવ મજાની અટકળ લાગું,
મીઠું મીઠું વળગણ લાગું!

 થીજી ગયેલા પાણી જેવો,
અડકો ત્યાં તો ખળખળ લાગું!

'કેમછો' એવું પૂછી જુઓને,
કોઈ ગમતું  સગપણ લાગું!

 ભાંગ્યા તૂટ્યા સંબંધમાં પણ,
એક જરાશી સમજણ લાગું.

 બ્હારથી લાગું અક્કડ હું પણ,  
ભીતર ભીતર બચપણ લાગું!

 


Rate this content
Log in