Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Marmi Kavi

Others

2  

Marmi Kavi

Others

નાદ

નાદ

1 min
6.9K


મૌનમાં કેવળ અનાહત નાદ હો
માત્ર ઈશ્વર સાથ બસ સંવાદ હો
 
ગીત, કવિતા કે ગઝલ કંઈ પણ લખું
એક તારા નામનો ઉન્માદ હો
 
ભાવની ભાષા ઉકેલી દે સનમ
આ પ્રણય સંદેશનો અનુવાદ હો
 
માગવાનું શું પછી બાકી રહે?
તવ કૃપાનો ભીતરે વરસાદ હો
 
એક પલકારે મળે 'મરમી' બધું
જો હ્રદયની આંખમાં મરજાદ હો


Rate this content
Log in

More gujarati poem from Marmi Kavi