Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Kanani

Others

3  

Mukesh Kanani

Others

કેવો માણસ?

કેવો માણસ?

1 min
6.9K


યુધિષ્ઠીરના હારી ગયેલ દાવ જેવો માણસ,
મટી ગયેલ ગુમડા બાદ રહેલ ઘાવ જેવો માણસ.

ડેમું ટ્રેનનાં ભરચક ડબ્બા જેવો માણસ,
સમયથી ફાટી ગયેલા ઝબ્બા જેવો માણસ.

દિવાસળીના ખાલી ખોખા જેવો માણસ,
ડોહાના દાંત વગરના મોં બોખા જેવો માણસ.

થાકયા પેલા ફૂટ્યા પરપોટા જેવો માણસ,
ફુગ્ગામાં નકામા નિકળ્યા ટોટા જેવો માણસ.

ઘસાયેલ ટાયરે ફીટ કરેલ રીંગ જેવો માણસ.
ફટાકડાનાં બોક્સે ચોટાડેલ કીંગ જેવો માણસ.

જાડ પરથી ખરી ગયેલ પાન જેવો માણસ,
ચિતામાંનાં લાશમાંથી ઉડી ગયેલ જાન જેવો માણસ.


Rate this content
Log in

More gujarati poem from Mukesh Kanani