દર્પણ છું હું તારો.
દર્પણ છું હું તારો.
1 min
1.1K
પાંપણો કોઈ વહેતી નદીનો બંધ નથી,
દર્દનાં અશ્રુઓનું ઉદગમસ્થાન છે.
સરિતાના વિરહમાં સાગરમાં ઓટ આવી,
પાંપણોના વિરહમાં નયનોમાં અશ્રુઓની ભરતી આવી.
અક્ષ નથી હું તારો,
દર્પણ છું હું તારો.