Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Subhash Desai

Others

2  

Subhash Desai

Others

પણ સાવ આવું?

પણ સાવ આવું?

1 min
6.8K


મારા
પર વક્ર દ્રષ્ટિ નાખી,ગાળ બોલી ને ગર્વ સાથે
જતા રહ્યાં,શિવલિંગ ને તો
હું અડ્યો ય નહોતો,
મારું
કશું જ ન્હોતું તમારી દુનિયા માં,
બીલીપત્ર ને ફુલ નાં
ઢગલા માં થી ચાંદી નું 
ઝાંઝર મળ્યું'તું
ઝાડું વાળતાં તે પૂજારી 
ને દેવા ગ્યો'તો,પાદર માં ઘર મારૂં,
એક બે દહાડે નાગ જોઉં તે દુર થી
પગે લાગી લઉં,શિવલિંગ ને શું કામ
અડવું પડે,સામે થી પોતે જ દર્શન 
દઇ જાય,તમને રોષ ચઢે તે ઠીક
પણ  સાવ આવું?


Rate this content
Log in