Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Chaudhary Agam

Others

4  

Shailesh Chaudhary Agam

Others

નથી રહ્યો

નથી રહ્યો

1 min
13.3K


બોલો ભલે,જરાય અમનનો નથી રહ્યો,
કાંટો ગણ્યો સદાય,ચમનનો નથી રહ્યો.

ઊછેરશો તમે? થોડી લાગણી ભલા?
દેખાવ છે બધાય, જતનનો નથી રહ્યો.

આવ્યા જખમ, પછી થોડા જામતા ગયા,
જોબન ભર્યા સુડોળ, બદનનો નથી રહ્યો.

હું આવતો, મહેફિલમાં એ ખુદા ગણી,
છોડી હવે શરાબ, નમનનો નથી રહ્યો!

આ મોતનો મલાજો, રાખ્યો નહીં અગમ?
રો'તી બધી મઝાર, દફનનો નથી રહ્યો!


Rate this content
Log in