રોકે છે
રોકે છે
1 min
6.9K
જે મિજાજી સ્વભાવ રોકે છે
આમ તો અણબનાવ રોકે છે.
આપણે શબ્દનાં ઉપાસક, પણ
મૌન વાણીનાં ઘાવ રોકે છે.
જે મિજાજી સ્વભાવ રોકે છે
આમ તો અણબનાવ રોકે છે.
આપણે શબ્દનાં ઉપાસક, પણ
મૌન વાણીનાં ઘાવ રોકે છે.