Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 મજાની.
મજાની.
★★★★★

© Pramod Mevada

Others

1 Minutes   1.3K    5


Content Ranking

સમજ ન પડી છે મુશ્કેલ સફર મજાની,
આવી'તી ઊડતી પણ હતી ખબર મજાની.
 
ખૂટતા જતા શ્વાસ ને છૂટતો જતો સાથ,
રાખી'તી તોય અખૂટ કૈક સબર મજાની.
 
વ્હાણ હંકાર્યા હતા વિશ્વાસથી રેત પર ,
રેત પર ડૂબી મરવાની હતી કસર મજાની.
 
ઊગી નીકળ્યા ફરી યાદોના વન ચોફેર ને,
ઘાસથી હરીભરી દેખાતી આ કબર મજાની.
 
કહેવાય ગઈ શબ્દોમાં પરીની વાર્તા મજાની,
અલગારી બનેલ લાગણીની અસર મજાની.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..