Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Chauhan

Others

2.5  

Vijay Chauhan

Others

સમય

સમય

1 min
6.7K


આંસુઓની એટલી'તો મ્હેરબાની હોય છે...

આંખમાં હાજર હજી એની નિશાની હોય છે...

 

લેલા-મજનું, હિર-રાંઝાને શિરી- ફરહાદમાં...

થોડી મારીને તમારી પણ કહાની હોય છે...

 

ના થવા દેજો કોઈ અભિમાનને હાવી કદી...

એક'દી તો આ જવાની પણ જવાની હોય છે...

 

દાસતા જ્યાં છે મિલનની ત્યાં જ છે જૂદાઇ પણ...

ઝિંદગીની વારતાઓ પણ દિવાની હોય છે...

 

જંગમાં હારે ભલે પાછળથી ઘા કરતો નથી...

હાં "સમય"ની કાયમી એ ખાનદાની હોય છે...

 

 

 

         


Rate this content
Log in

More gujarati poem from Vijay Chauhan