Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હવે કોઈને?
હવે કોઈને?
★★★★★

© Pramod Mevada

Others

1 Minutes   1.2K    2


Content Ranking

સંભળાય ક્યાં કર્ણભેદી ચિત્કાર હવે કોઈને!
આપી ક્યાં શકાય પ્રેમભરી ફિટકાર હવે કોઈને?
 
થતા થઈ ગયા સહુ કોઈ પ્રેમમાં પારંગત અહીં,
સમય વરતે પુછાય ખરા જાણકાર હવે કોઈને?
 
ખૂટે છે શબ્દોમાં પણ હવે શ્વાસ ને પ્રાસ
શુ થશે ખરા એમજ ચમત્કાર હવે કોઈને?
 
નીકળી આવે શબ્દો... વહી નીકળે વાત અમસ્તી,
નફરત ભર્યો પણ છે ખરા આવકાર હવે કોઈને?
 
નજર ફરે ત્યાં ત્યાં દિશે ફક્ત એષ્ણાઓ જ,
અલગારી પ્રેમ ભર્યો દીઠો ક્યાં જાકાર હવે કોઈને!

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..