Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ishita Sharma

Others

2  

Ishita Sharma

Others

ભૂલી ગઈ સંસાર

ભૂલી ગઈ સંસાર

1 min
1.3K


ચાહું છુ તને બેસુમાર,
કરું હું આજ એકરાર
 
કરે તુય એનો સ્વિકાર,
શું થાય એવું કંઈ યાર...
 
નથી આવતો કોઈ વિચાર,
હવે તો ભૂલી ગઈ સંસાર...
 
કાશ, મળી જાય એ પ્યાર,
જેને કાજ રહુ છું બેકરાર...
 
ભલેને પછી મળે ક્ષણવાર,
તોય લાગશે મને અનરાધાર...
 
મન મહીં લાગણીઓ અપાર,
બધી જતાવી દઉં એકવાર...
 
શું તુ કરીશ મને સ્વિકાર,
શું મળશે મને તારો પ્યાર.


Rate this content
Log in