માણસો
માણસો
1 min
1.3K
છે કયાંક ખોવાયેલા માણસો
છે કયાંક અંદર ડૂબેલા માણસો
મળવું તો થયું મુશ્કેલ હવે
ફોનના નેટવર્ક સમા છે માણસો