અનરાધાર વરસાદ,
અનરાધાર વરસાદ,
1 min
6.6K
ધારદાર તારી યાદ ને,
સાથે અનરાધાર વરસાદ,
નહી ભુલાય એ મુલાકાત ને,
સાથે અનરાધાર વરસાદ,
ઝરમર વરસે બુંદો ને,
સાથે વરસે ધાર અશ્રુઓની,
આજ થયો આભ નો ને,
આંખનો અનરાધાર વરસાદ...!!