ગઝલ
ગઝલ
1 min
12.7K
જેટલા સધ્ધર હતાં,
એટલાં પથ્થર હતાં.
જેટલાં અવસર હતાં,
એટલાં નસ્તર હતાં.
જેટલાં નીચા હતાં,
એટલાં અધ્ધર હતાં.
જેટલાં દિલમાં હતાં,
એટલાં કળતર હતાં.
જેટલાં ઘર, ઘર હતાં,
એટલાં ઘડતર હતાં.