Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Paras Hemani

Others

3  

Paras Hemani

Others

'મા તે મા'

'મા તે મા'

1 min
6.9K


સ્વપ્નમાં
આશાનું કિરણ દેખાયું....
ને પેટ પર હેતભર્યો હાથ ફરી ગયો,
સફાળા જાગીને,

બાજુમાં નિરાંતે ઊંઘતા લાઈફ પાર્ટનર સામે એક ક્ષોભભરી નજર નાખી લઈને..
સવાર પડતાં જ હોસ્પિટલ જવાનું નક્કી કરી લીધું..કેરિયર બચાવવા.


Rate this content
Log in

More gujarati poem from Paras Hemani