Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Pandya

Others

2  

Manoj Pandya

Others

મા તારા ચરણોમાં વંદન

મા તારા ચરણોમાં વંદન

1 min
1.3K


જયાં જોઉં ત્યાં મા, મને તું જ દેખાય છે.
તારા વ્હાલથી જીવન, ઝળાહળા થાય છે.
 
કોણ કહે છે સ્વર્ગ નથી માના ચરણોમાં?
સ્મરણમાં લાવું ત્યાં જ અશ્રુઘારા થાય છે.
 
ઊંઘમાં પણ મને ''મા'' ની નિર્મળ મૂર્તિ દેખાય છે,
''મા'' ના જેવું જીવન અ૫નાવું જીવું
 
મને પણ એવું થાય છે.
જગતમાં એક જ માત્ર
 
એવું અણમોલ તીર્થ છે.
ત્યાં બઘા જ તીર્થો
 
ઝંખવાઈ ભૂલાઈ જાય છે
''મા'' શબ્દ મુખેથી બોલતા
 
પ્રેમની અમીઘારા થાય છે
એટલે જ ''મા'' તારા ચરણોમાં
વારંવાર વંદન થઈ જાય છે.


Rate this content
Log in