Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આતમલાલજી
આતમલાલજી
★★★★★

© Gaurang Thaker

Others

1 Minutes   13.9K    7


Content Ranking

એટલું કરજોને આતમલાલજી
આ વખત મળજોને આતમલાલજી

લાખ ચોર્યાસી ફરી ફરવા નથી
કાન કૈં ધરજોને આતમલાલજી

આ જગત એવું ગમ્યું કરીયે ય શું?
વાંક અવગણજો ને આતમલાલજી

જીવવામાં તમને જાણી ના શક્યા
કૈંક તો સમજોને આતમલાલજી

એક ઘરમાં શું અબોલા રાખવા ?
બોલતા રહેજોને આતમલાલજી

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..