Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Paras Hemani

Others

3  

Paras Hemani

Others

“બા”

“બા”

1 min
13.2K


વહેલી સવારના ચાલવા જવાનું,
આવી છોકરાઓને સ્કુલે જવા ઉઠાડવા....
દફતરતૈયારકરાવવા...
છોકરાઓ જાય
પછી
છાપા વાંચવાનું અને રૂટીન વર્ક ...
બપોરના ભાગે સિલાઈ કરતા કરતા
જીંદગી સીવતા...
તેમનો દિવસ આગળ વધતો,
સાંજ તો જાણે ખીલખીલાટ લાવતી
બારી બહાર જોતા જાય, ગીતો ગણગણતા જાય
સાથે રસોઈ પણ બનતી જાય .
આ બધા જ દ્રશ્યો ...
એમના
ગયા પછી સુર્યાસ્ત જેવા લાગે છે.


Rate this content
Log in

More gujarati poem from Paras Hemani