Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayank Oza

Others

3  

Mayank Oza

Others

મને પૂછો નહિં

મને પૂછો નહિં

1 min
13K


કશા કારણ વગર પગલાં ભરૂ છું,
અને કારણ વગર પાછો ફરૂ છું.

હવે સમજણનું મોટું નામ દઇને,
હવે તો જાત ને પણ છેતરૂં છું.

અમારાં દુ:ખની વાતો કરીને,
તમારી વેદના હળવી કરૂં છું.

નથી હું દૂર તારાથી જરા પણ,
મિચી જો આંખ તારી રૂબરૂ છું.

પરમ આનંદની ક્ષણ પામવાને,
મને પૂછો નહિં કોને સ્મરૂ છુ.


Rate this content
Log in