Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અચાનક
અચાનક
★★★★★

© Pramod Mevada

Others

1 Minutes   1.3K    4


Content Ranking

દેખાઈ આવ્યું જાણીતું સ્મિત અચાનક
ગણગણાઈ ગયું તું અમસ્તું ગીત અચાનક.
 
હતી અલપ જલપ નજરોની જ આપ લે,
છપાઈ ગયું તું નામ હ્રદયે મન મીત અચાનક.
 
એક શબ્દ પર વિતાવી જિંદગી રાહ જોવામાં,
નિભાવી જાણી તી કૈક એવી પ્રીત અચાનક.
 
ચર્ચાયો ઘણા મુખે કિસ્સો એ અપવાદનો,
હાર્યા પછીય મળી હતી પ્રેમમાં જીત અચાનક.
 
એકાંત ક્યાં છે જ હવે "અલગારી" આ દુનિયામાં,
છતાં તું નિભાવે એ અજીબ રીત અચાનક.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..