Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Vinzuda

Others

2  

Bharat Vinzuda

Others

વહાલ કરું

વહાલ કરું

1 min
6.6K


આપને હું જરા વહાલ કરું,

એમ ખુદને જ ખુશખુશાલ કરું!

 

રંગ, રૂપ, રસ ને ગંધ ખેંચે છે,

કયાં અટકવાની હું કમાલ કરું!

 

માત્ર આપ જ ગમ્યાં કરો છો મને,

કેમ ગમતાનો હું ગુલાલ કરું?

 

આપનાં નામનું સ્મરણ છોડી,

શું કરું આજ ને શું કાલ કરું?

 

સંપત્તિવાન છો, રહો સામે,

સામે હું ખુદને માલામાલ કરું!

 

 

 


Rate this content
Log in