Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Prajapati

Others

2  

Varsha Prajapati

Others

પણ નથી

પણ નથી

1 min
6.7K


સંવાદ પણ નથી, ફરિયાદ પણ નથી,
શું નામ છે તમારું? મને યાદ પણ નથી.

બંધનોનું અદકુ એક નામ છે સંબંધ,
ભીની થયા કરું છું, વરસાદ પણ નથી.

ઝાકળ વસાવી રાખું હું આંખને પડળ,
આંસુને કોઈ સાથે ઉન્માદ પણ નથી.

આકાશની વિષદતા અડકી ગઈ મને,
ઘેઘૂર ઝાડ નિજમાં, ને સાદ પણ નથી.

તાગી શકે જો મુજને, મળ્યું નથી કોઈ,
ચર્ચામાં છું છતાંયે, વિખવાદ પણ નથી.


Rate this content
Log in