Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmita Vora

Others

2  

Hasmita Vora

Others

હૈયું હાલક ડેાલક થાય

હૈયું હાલક ડેાલક થાય

1 min
7.0K


હૈયું હાલકડેાલક થાય

મિતવા,  હૈયું હાલકડોલક થાય,     

 

સમજાવ્યે ના સમજે હાલક ડોલક થાય,   

હાથ ન રહે હૈયું, હાલકડોલક થાય, 

 

આંખો નીરખે તુજને ને

હાલક ડોલક હૈયું થાય,

ધરપત ન દે તું જો આવી

હૈયું હાલકડોલક થાય,

 

જો ન મળી હૈયાધારણ તુજથી, થાશે

એક દી હકીમોને હવાલે એ,

હૈયું હાલકડોલક થાય મિતવા       

હૈયું હાલકડોલક થાય                                 

 

 

 


Rate this content
Log in