Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Chaudhary Agam

Others

1.0  

Shailesh Chaudhary Agam

Others

થઈ જાશે

થઈ જાશે

1 min
14K


આવો વખત આવ્યે, ખરે દીદાર થઈ જાશે;
આંખો પલકશે નૈ, સફાળો પ્યાર થઈ જાશે.

તોડો નહીં ફૂલો હવે, પંપાળતા શીખો;
ખૂશ્બુભર્યાં સંસારનો શણગાર થઈ જાશે.

વેરાન આ ઘર ક્યારનું સૂનું હતું, જાણે-
આ હાજરી તારી હવે ધબકાર થઈ જાશે!

આ હાથને રાખો તમારા હાથમાં તો તો-
આ જિંદગીનો સાથ, મંઝિલ યાર થઈ જાશે.

વાતો ઘણી છે,પણ 'અગમ' કાલે લખીશું હોં;
બૂઝાવ દીવો, રાત આ બેકાર થઈ જાશે!


Rate this content
Log in