"સૌ ભણે સૌ આગળ વધે"
"સૌ ભણે સૌ આગળ વધે"
1 min
1.6K
શાળાની દિવાલ પર ચિત્રકામ કરતા
અધવચ્ચે ભણવાનું મૂકી દીધેલ
એક ચૌદ પંદર વર્ષના છોકરાએ
દિવાલ પર લખ્યું -
"સૌ ભણે, સૌ આગળ વધે."