પાણીથી તે ક્યાંઈ રમત રમાતી હશે ? એમાં તે શી મજા બળી છે ? એલા ગજુડા ! ભાગ્યો કે ? આ વેલણનો ઘા કરીશ હો... પાણીથી તે ક્યાંઈ રમત રમાતી હશે ? એમાં તે શી મજા બળી છે ? એલા ગજુડા ! ભાગ્યો કે ?...