તટિની
તટિની

1 min

48
"ઝાલાવાડ ની દિકરી છું સમુંદ્ર કિનારે રહું છું,
અહીં સમુંદ્ર ના નામે ખારા પાણી, છે તો તટિની નામે મીઠાં પાણી...."
"જયારે આંસુ ઉપર મારા પ્રભુ નિશાની છે મારા શ્વાસોં શ્વાસ મા પ્રભુજીની વાણી છે તો મારા ઘરે પધારો યમુનાજી તટિની (નદી) ના પાણી.."
મન થી જયારે હું થાકી જાવ છું ત્યારે સમુદ્ર કિનારે બેસીને મારા કુલ દેવતા ને યાદ કરુ ગાઁવ કેરી તટિનીમાં ગંગાજી, યમુનાજી ને નિહાળ્યા કરુ.