બેટા આવું ના થાય, બેટા આવું કરાય એમ કરીને જ આપણે તેને પાંગળો બનાવી.. બેટા આવું ના થાય, બેટા આવું કરાય એમ કરીને જ આપણે તેને પાંગળો બનાવી..
એને એવું જ્ઞાન આપજો કે નિષ્ક્રિયતા કરતા નિષ્ફળતા સારી .. એને એવું જ્ઞાન આપજો કે નિષ્ક્રિયતા કરતા નિષ્ફળતા સારી ..