રીસાયકલ
રીસાયકલ
1 min
23
આજે ચાની કીટલી ઉપર ઊભા ઊભા મોહને કોઈકના યુ-ટ્પયુબર કચરો રિસાઇકલ કરીને પૈસા કમાવવાની વાતો સાંભળી અને કચરો વીણતાં વીણતાં તે ભવિષ્ય વિચારવા લાગ્યો.
