પ્રિયેની પ્રતીક્ષા
પ્રિયેની પ્રતીક્ષા

1 min

529
સમી સાંજે બારીમાંથી બહાર જીવન સાથી ક્યારે પાછા ફરશે તેની રાહ ને રાહમાં કલાકો સુધી જૂની યાદોની સાથે ક્યાંક ખોવાઈ જાય છે, ત્યાં તો પાછળથી બુમ સંભળાય છે. વહુ બેટા મિતેષનો ફોન છે. અચાનક યાદોની સફર કરી વર્તમાનમાં ફરી ફોન લેવા દોડી પડે છે ... સીધો ફોન પકડી ને હર્ષ ઘેલી બની બોલે છે. હેલ્લો .. ત્યાં સામેથી અવાજ આવે છે. ખૂશ્બુઓ મારી ખૂશ્બુ અને આ તરફ ખૂશ્બુની આંખમાંથી તો ગંગા જમના વહેવા માંડે છે...