ફેસબુક પર સ્ટેટ્સ
ફેસબુક પર સ્ટેટ્સ

1 min

132
લાંબી બીમારીથી નંખાય ગયેલું શરીર, ઊભા થવામાં અસક્ષમ અને અસહ્ય તરસથી વ્યાકુળ મમ્મીએ ખાટલે સુતા ૪-૫ વખત પાણી માંગ્યું ❛દીકરા, ગળું સાવ સુકાઈ ગયું છે. પાણી આપી દે ને જરા... ❜ અને આવી દયનીય સ્થિતિ પર દીકરાએ જવાબ આપ્યો ❛મમ્મી, હું મધર્સ ડે માટે ફેસબુક પર સ્ટેટ્સ મુકવામાં વ્યસ્ત છું.. તું જાતે જ લઈ લે ને....❜