STORYMIRROR

Nishit Mankad

Others

3.2  

Nishit Mankad

Others

કોરોનાથી આવેલા પરિવર્તનો

કોરોનાથી આવેલા પરિવર્તનો

1 min
55


કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો એ કોવિડ 19 એ શું શીખવાડ્યું ? 

- જીવનમાં સ્વછતા લાવતા શીખવાડ્યું.

- ફેમીલી સાથે સમય વિતાવતા શીખવાડ્યું. 

- બહારનું નહિ ખાવાનું શીખવાડ્યું. 

- વધારે કઠોળ ખાતા શીખવાડ્યું. 

- પોતાની ફરમાઈશ વગરનું ગરમ અને ટાઈમસર જમતાં શીખવાડ્યું.

- બાળકોને બહારનું જંકફુડ નહીં ખાવાનું શીખવાડ્યું.

- મૃત્યુ પાછળ બેસણા ન કરવાનું શીખવાડ્યું.

- લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા ન કરવાનું શીખવાડ્યું.

- હોટેલ / શોપિંગની આદત જેવા ખર્ચામાં બચવા શીખવાડ્યું..

- બર્થડે, કૉંગ્રેચ્યુલેશન્સ, ગેટ વેલ સુન એન્ડ સિમ્પથી જેવી દરેક લાગણી સોશિયલ મીડિયા, મોબાઈલથી આપતા શીખવાડ્યું.

- પાન-મસાલા ઘરે બનાવતાં શીખવાડ્યું.

- છોકરાઓને ઘરે ટયુશન કરાવતા શીખવાડ્યું.

- બાળકોને ઓનલાઈન શિક્ષણ લેતા શીખવાડ્યું.

- ઈસ્ત્રી

વગરના કપડાં પહેરતા શીખવાડ્યું. 

- રોજ ઘરે સેવીંગ કરતા શીખવાડ્યું. 

- ઘરે દિકરાના વાળ કાપતા શીખવાડ્યું. 

- શારીરિક કસરત અને યોગ કરતાં શીખવાડ્યું. 

- શરીરને માનસિક, શારીરિક આરામ આપતા શીખવાડ્યું. 

- રસોડામાં પત્નીને મદદ કરતા શીખવાડ્યું. 

- ભગવાનની પૂજા-પાઠ દરરોજ ઘરે જ કરતાં શીખવાડ્યું. 

- પોલીસ, ડૉક્ટર, નર્સ અને સફાઈ કર્મચારીઓનું સમ્માન કરતાં શીખવાડ્યું. 

- આપણા જીવની કિંમત શીખવાડી. 

- ઓછી આવકમાં ઘર કઈ રીતે ચલાવવું તે શીખવાડ્યું.

- માણસને માણસાઈ શિખવાડી.

   આટલું જીવનમાં દરરોજ કરીએ તો એક સુખી થવાનો અવસર છે.

   કોવિડ-19 શાપ નથી, સમજો તો એક બોધપાઠ છે.

'સમય એવી વસ્તુ છે કે ગણે રાખો તો ખૂટે, વાપરો તો વધી પડે, સંઘરો તો નીકળી જાય, પણ સાચવી લ્યો તો તરી જાય.'


Rate this content
Log in