STORYMIRROR

"વિશેષ...

"વિશેષ દિન" હતી હું ધરતી! એથી શું વિશેષ જે દિવસે બની આભ તું મળ્યો!! જન્મ પછી જિંદગીતો હતી,મળતા તું નવો અધ્યાય મળ્યો, પ્રેમતો માત્ર સાંભળ્યોજ હતો જોઈ તને સાક્ષાત્કાર મળ્યો, એ દિન જીવનનો મારો વિશેષ દિન બન્યો....મને જે દિવસે તું મળ્યો.... -પારમિતા

By પારમિતા મહેતા
 212


More gujarati quote from પારમિતા મહેતા
2 Likes   0 Comments
1 Likes   0 Comments
4 Likes   0 Comments
2 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Romance