“
"તું જ દોસ્તી- તું જ પ્રેમ"
દોસ્તી તું જ - તુ જ પ્રેમ :ને તું જ મારી આસ,
તું જ એ શબ્દ જે રાતદિન મારી ચોપાસ!
તું છે તો વિશ્વ મારુ હેમખેમ,
મેં તો બસ લીધી તારી જ નેમ!
હતો પહેલા મિત્ર હવે બન્યો તું ખાસ,
હતો દોસ્ત ને હવે તો બન્યો મારા શ્વાસ!!
-પારમિતા
”