STORYMIRROR

થોડીક હસી...

થોડીક હસી મજાકને તે માની લીધી ગંભીર, રાઈનો પર્વત બનાવતા જ બની ગઈ દીવાલ. "મુરલી" પ્રેમની સંભળાવીને તને હું મનાવીશ, પ્રેમનું આલિંગન દેવા જતા બની ગઈ દીવાલ. -ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments