STORYMIRROR

આંસુ ઘણા...

આંસુ ઘણા વાવ્યા છતાં બદલાયુ નથી મારૂં નસીબ, છતાંપણ મેં ચાલુ જ રાખી પ્રયત્ન કરવાની શૃંખલા. ​સુરિલા અને મધુર તરાના ધીરે ધીરે લહેરાવા લાગ્યા, 'મુરલી' માં મેં છેડી દીધી સદાબહાર ધૂનોની શૃંખલા. ​-ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments