STORYMIRROR

"છોડવું છે...

"છોડવું છે મોહનું બંધન પ્રભુનાં શરણોમાં, રમત આ સંસારની હવે પતન લાગે છે મને. "મુરલી" મુક્ત થાવું છે આ મોહના બંધનથી, છોડવા ઈચ્છુ છું એ જ વળગણ લાગે છે મને." -ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 1


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments