STORYMIRROR
થોડીક...
થોડીક હસી મજાકને...
થોડીક હસી...
“
થોડીક હસી મજાકને તે માની લીધી ગંભીર,
રાઈનો પર્વત બનાવતા જ બની ગઈ દીવાલ.
"મુરલી" પ્રેમની સંભળાવીને તને હું મનાવીશ,
પ્રેમનું આલિંગન દેવા જતા બની ગઈ દીવાલ.
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App