STORYMIRROR

તારા...

તારા હોવાથી, તારા ન હોવા સુધી, તને મેળવ્યાથી લઈ તને ખોવા સુધી, બસ આટલી જ તો હતી એક અધૂરી વાર્તા આપણી, મારી બે આંખોથી થકી તારી બે આંખો જોવા સુધી...

By Prakashkumar Solanki
 100