સમજી લે જે આંખની ભાષા,
બસ એ જ વાંચે મનના પાનાં,
પણ જ્યાં કરવી પડે કથાઓ,
એ બસ આપણાં ખોટા સરનામા.
તારા હોવાથી, તારા ન હોવા સુધી,
તને મેળવ્યાથી લઈ તને ખોવા સુધી,
બસ આટલી જ તો હતી એક અધૂરી વાર્તા આપણી,
મારી બે આંખોથી થકી તારી બે આંખો જોવા સુધી...
Live like You are Living, and You can make Deadlines Dead.