Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
"સફળતા" માર...

"સફળતા" મારી સફળતા તારા નામે,ને તારી કહાનીનો હું કિસ્સો નથી, મારા ઝરણાં તારા નામે, તારા વિરડે મારો સંગ નથી, સઘળી રચનાઓનો તું રચયિતા,તારી ગઝલમાં હું નથી, મારુ ઇન્દ્રધનુષ તું, તારા આકાશે મારો કોઈ રંગ નથી, મારી સફળતાઓનીની ઓ બેકદર તને કદર નથી.. -પારમિતા

By પારમિતા મહેતા
 79


More gujarati quote from પારમિતા મહેતા
2 Likes   0 Comments
1 Likes   0 Comments
4 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Romance