STORYMIRROR

...

'સોમવાર' સોમવાર એટલે છુટ્ટા પડતા હૃદયથી હૃદયના તાર; તું છોડીને નીકળે જ્યારે આંખો વરસે અનરાધાર, દિવસ લાંબો ને વ્યસ્તતાની ભરમાર; જીવન ધબકવા લાગે જ્યારે આવે શનિવાર, ને ચુકે સૌ ધબકારા યાદ આવે જો સોમવાર; રાત એકજ રવિવારની જેના પર આધાર.. -પારમિતા..

By પારમિતા મહેતા
 129


More gujarati quote from પારમિતા મહેતા
2 Likes   0 Comments
1 Likes   0 Comments
4 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Romance