STORYMIRROR
સંઘર્ષનો બહુ...
સંઘર્ષનો બહુ...
સંઘર્ષનો...
“
સંઘર્ષનો બહુ સીધો હિસાબ હોય છે
ચઢાણ કપરા ને મંડાણ લાજવાબ હોય છે
થાય છે અહીં ખુદના જીવનની શોધ
એનાથી મોટો ક્યાં કોઈ ખિતાબ હોય છે.
”
19
More gujarati quote from sujal patel
Similar gujarati quote from Abstract
Download StoryMirror App