sujal patel
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

26
Posts
20
Followers
0
Following

"મારુ લખેલું બોલશે"

Share with friends
Earned badges
See all

ચારેય દિશા ને ચારેય ખૂણે દેશ અને પરદેશમાં ઊંડે ઊંડે આજે જેના જયકારો સાથે વિરલ ગુણલા ગવાતા એવો મારો દેશ ભારત ભાગ્ય વિધાતા

ક્યાંક પુરી તો ક્યાંક અધૂરી રહી જાય છે જીંદગીની ખોજ કોઈ જીતી તો કોઈ હારી કરે છે આત્મહત્યા રોજ

જીંદગી એક મંચ ને વેશ દીધા ઝાઝા ભજવું કયો વેશ હવે એણે મૂકી માઝા કઠપૂતળી હું એક ને નૃત્ય દીધા ઝાઝા ભજવું કયું નૃત્ય હવે એણે મૂકી માઝા

વચેટિયાઓ પોહચ્યાં આજ આસમાને ને વેપારીઓ મોલાય મોંઘે ભાવ જેનું સૌ ખાતા તેવો અન્નદાતા તોલાય જોને સસ્તે ભાવ

મારી જાતને સમયના ત્રાજવે, હું રોજ તોલુ છું સમયે નમતું પલ્લું જ્યાં સ્વાર્થનું , ત્યાં હું રોજ મીઠું બોલું છું બુઠ્ઠી થઈ ગઈ છે પેન્સિલ જીવનના હકારની છતાં પણ નવઆકાર આપતી અણિ હું રોજ ક્યાં છોલું છું - સુ "જલ"

Feed

Library

Write

Notification
Profile