ચારેય દિશા ને ચારેય ખૂણે દેશ અને પરદેશમાં ઊંડે ઊંડે આજે જેના જયકારો સાથે વિરલ ગુણલા ગવાતા એવો મારો દેશ ભારત ભાગ્ય વિધાતા
જીંદગી એક મંચ ને વેશ દીધા ઝાઝા ભજવું કયો વેશ હવે એણે મૂકી માઝા કઠપૂતળી હું એક ને નૃત્ય દીધા ઝાઝા ભજવું કયું નૃત્ય હવે એણે મૂકી માઝા

વચેટિયાઓ પોહચ્યાં આજ આસમાને ને વેપારીઓ મોલાય મોંઘે ભાવ જેનું સૌ ખાતા તેવો અન્નદાતા તોલાય જોને સસ્તે ભાવ
મારી જાતને સમયના ત્રાજવે, હું રોજ તોલુ છું સમયે નમતું પલ્લું જ્યાં સ્વાર્થનું , ત્યાં હું રોજ મીઠું બોલું છું બુઠ્ઠી થઈ ગઈ છે પેન્સિલ જીવનના હકારની છતાં પણ નવઆકાર આપતી અણિ હું રોજ ક્યાં છોલું છું - સુ "જલ"