STORYMIRROR
શાંત...
શાંત પાણીમાં વમળ...
શાંત...
“
શાંત પાણીમાં વમળ પડ્યાં,
જાણે બંધ છીપમાંથી મોતી મળયાં ,
સૂની રાત પછી ફૂલ પર ઝાકળ જરયાં,
દોસ્તીમાં જયારે પ્રેમનાં પગલાં પડ્યાં..
”
61
More gujarati quote from Sujal Desai
Similar gujarati quote from Abstract
Download StoryMirror App